ગાપચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાપચું

નપુંસક લિંગ

  • 1

    ડગળું; દળદાર ટુકડો.

ગાપચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાપચું

નપુંસક લિંગ

  • 1

    યુક્તિભેર કાઢી કે નીકળી જવું તે.

મૂળ

જુઓ 'ગાબચી'