ગુજરાતી

માં ગાબચુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગાબચું1ગાબચું2ગાબચું3

ગાબચું1

નપુંસક લિંગ

  • 1

    ડગળું; દળદાર ટુકડો.

ગુજરાતી

માં ગાબચુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગાબચું1ગાબચું2ગાબચું3

ગાબચું2

નપુંસક લિંગ

  • 1

    યુક્તિભેર કાઢી કે નીકળી જવું તે.

ગુજરાતી

માં ગાબચુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગાબચું1ગાબચું2ગાબચું3

ગાબચું3

નપુંસક લિંગ

  • 1

    ગાપચી; યુક્તિભેર કાઢી કે નીકળી જવું તે.

મૂળ

गेब (ફા.)+चेह (ફા.)?