ગાબડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાબડું

નપુંસક લિંગ

 • 1

  બાકું; કાણું.

 • 2

  ખાડો.

 • 3

  લાક્ષણિક નુકસાન; ખોટ.

 • 4

  છાપવાના કંપોઝમાં (મૂળમાંથી-મૂળ પ્રમાણે) રહી ગયેલું લખાણ; પ્રૂફમાં આમ મળી આવે તે (ગાબડું રહી જવું, ગાબડું પૂરવું).