ગાબડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાબડી

સ્ત્રીલિંગ

  • 1

    કાણું.

  • 2

    નાનો ખાડો (ઉદા૰ ગાબડીદાર રૂપિયો).

મૂળ

सं. गर्भ?