ગાભલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાભલું

વિશેષણ

  • 1

    નરમ; પોચું.

મૂળ

सं. गर्भ ઉપરથી

ગાભલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાભલું

નપુંસક લિંગ

  • 1

    પીંજેલા રૂ નો પોલ.

  • 2

    વાદળનો જથો.