ગાભાચૂંથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાભાચૂંથા

પુંલિંગ બહુવયન​

  • 1

    રદ્દી કાગળ કે કપડાંના ડૂચા-ગાભા.

મૂળ

ગાભો+ચૂંથા (ચૂંથવું)