ગાભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાભો

પુંલિંગ

 • 1

  જેનાથી વસ્તુની અંદરનું પોલાણ પૂરવામાં આવે તે.

 • 2

  પાઘડીનું બોતાનું.

 • 3

  ઘરેણાની અંદરનો તાંબાપિત્તળનો સળિયો.

 • 4

  અંદરનો ગર-ગરભ.

 • 5

  રદ્દી કપડું-ડૂચો.

મૂળ

सं. गर्भ, गब्भ