ગામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામ

નપુંસક લિંગ

  • 1

    માણસના વસવાટનું સ્થળ (બહુધા શહેરથી નાના પાયા પરનું).

  • 2

    વતન; રહેઠાણ.

મૂળ

सं. ग्राम; प्रा.