ગામઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામઠી

વિશેષણ

  • 1

    ગામડાનું, -ને લગતું.

  • 2

    લાક્ષણિક ગ્રામ્ય; ગામડિયું.

મૂળ

+सं. स्थ