ગામડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામડું

નપુંસક લિંગ

  • 1

    નાનું ગામ.

મૂળ

प्रा. गामड

ગામડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામડું

નપુંસક લિંગ

  • 1

    દેવીદેવતા સામે દીવો કરવા માટે લોટનું બનાવેલું કોડિયું (લોક.).