ગામડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામડિયું

વિશેષણ

  • 1

    ગામડાનું,-ને લગતું.

  • 2

    લાક્ષણિક તેવી રીતભાતનું; રોંચા જેવું; પ્રાકૃત.