ગામતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામતરું

નપુંસક લિંગ

  • 1

    એક ગામ છોડી બીજે ગામ જવું-ગ્રામાંતર કરવું તે.

  • 2

    કાઠિયાવાડી મરણ (ગામતરું થવું).

મૂળ

सं. ग्रामान्तर