ગામેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામેરું

નપુંસક લિંગ

  • 1

    આખા ગામને જમાડવું તે-મોટો વરો (ચ.).

  • 2

    ગામ (અમદાવાદ જિલ્લામાં).

ગામેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામેરું

વિશેષણ

  • 1

    આખા ગામનું; ગામઈ.