ગામવખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામવખો

પુંલિંગ

  • 1

    ગામનો વિયોગ.

  • 2

    તેનું દુઃખ.

  • 3

    આખા ગામ સાથે લડાઈટંટો.

મૂળ

+વખો (વિખૂટા પડવું)