ગામેતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામેતી

પુંલિંગ

  • 1

    ગામનો મુખ્ય માણસ; મુખી.

  • 2

    કાઠિયાવાડી ગામનો રખવાળ.

મૂળ

सं. ग्रामपति