ગુજરાતી

માં ગામોટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગામોટ1ગામોટું2

ગામોટ1

વિશેષણ

 • 1

  ગામનું.

 • 2

  ગામડિયું.

ગુજરાતી

માં ગામોટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગામોટ1ગામોટું2

ગામોટું2

નપુંસક લિંગ

 • 1

  ગામનું ગોરપદું.

પુંલિંગ

 • 1

  ગામનો ગોર.

મૂળ

'ગામ' ઉપરથી