ગુજરાતી

માં ગામોતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગામોતર1ગામોતરું2ગામોતરું3

ગામોતર1

પુંલિંગ

  • 1

    ગામનો બહારવટિયો.

મૂળ

सं. ग्राम +उत्तर

ગુજરાતી

માં ગામોતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગામોતર1ગામોતરું2ગામોતરું3

ગામોતરું2

નપુંસક લિંગ

  • 1

    એક ગામ છોડી બીજે ગામ જવું-ગ્રામાંતર કરવું તે.

  • 2

    કાઠિયાવાડી મરણ (ગામોતરું થવું).

મૂળ

सं. ग्रामान्तर

ગુજરાતી

માં ગામોતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગામોતર1ગામોતરું2ગામોતરું3

ગામોતરું3

પુંલિંગ

  • 1

    એક ગામ છોડી બીજે ગામ જવું-ગ્રામાંતર કરવું તે.

  • 2

    કાઠિયાવાડી મરણ.

મૂળ

सं. ग्राम +उत्तर