ગાંયજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંયજો

પુંલિંગ

  • 1

    વાળંદ.

  • 2

    લાક્ષણિક ટચાક માણસ.

મૂળ

दे. गंब्झओ