ગાયનેકૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાયનેકૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    કન્યાઓ અને સ્ત્રીઓની શારીરિક સમસ્યાઓ તેમ જ રોગોના અભ્યાસ અને ચિકિત્સાસંબંધી તબીબીવિજ્ઞાન.

મૂળ

इं.