ગાયબગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાયબગલું

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી (પ્રાયઃ ઢોર પાસે રહી તેનાં જીવડાં ખાય છે).

મૂળ

हिं. गायबगला