ગુજરાતી

માં ગાયું ગાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગાયું ગાવું1ગાયું ગાવું2

ગાયું ગાવું1

 • 1

  ગાયા પ્રમાણે ગાવું.

 • 2

  આંધળું અનુકરણ કરવું; હાજી હા કરવી.

ગુજરાતી

માં ગાયું ગાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગાયું ગાવું1ગાયું ગાવું2

ગાયું ગાવું2

શબ્દસમૂહ

 • 1

  'ગાવું'; સુરેલ અવાજ કાઢવો; સંગીતમાં બોળવું (ગીત વગેરે).

 • 2

  લાક્ષણિક વખાણ કરવાં.

 • 3

  એકની એક વાત વારંવાર કહેવી.