ગાર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાર્ડ

પુંલિંગ

  • 1

    (લશ્કરી) પહેરેગીર; રક્ષક.

  • 2

    આગગાડીને સંભાળીને હંકાવી જનાર એક અમલદાર.

મૂળ

इं.