ગાર્ડનપાર્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાર્ડનપાર્ટી

સ્ત્રીલિંગ

  • 1

    બગીચામાં કે તેવી ખુલ્લી જગામાં થતો મેળાવડો કે સ્નેહ-સંમેલન.

મૂળ

इं.