ગારુડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગારુડી

પુંલિંગ

  • 1

    મદારી.

  • 2

    સાપનો મંત્ર જાણનાર.

  • 3

    જાદુગર.

મૂળ

सं. गारुडिक