ગાર્હપત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાર્હપત્ય

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે ગૃહસ્થે રાખવાના ત્રણ અગ્નિમાંનો એક.

નપુંસક લિંગ

  • 1

    ગૃહસ્થી; ગૃહસ્થને લગતું.

સ્ત્રીલિંગ

  • 1

    ગૃહસ્થાઈ; ગૃહસ્થાશ્રમનું કામકાજ વગેરે.