ગાર્હમેધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાર્હમેધ

પુંલિંગ

  • 1

    ગૃહસ્થે રોજ કરવાના પાંચ મહાયજ્ઞો.

મૂળ

सं.