ગાર્હસ્થ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાર્હસ્થ્ય

નપુંસક લિંગ

  • 1

    ગૃહસ્થાશ્રમ.

  • 2

    ગાર્હમેધ; ગૃહસ્થે રોજ કરવાના પાંચ મહાયજ્ઞો.

મૂળ

सं.