ગારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગારિયું

નપુંસક લિંગ

  • 1

    ગૂંદીને ગાર કરવા છાણમાટીનો કરેલો ગોળો.

  • 2

    રાંધેલું અન્ન ઢાંકવાનું ટોપલા જેવું માટીનું ઠામ.

  • 3

    ગારનું પાત્ર (તગારું કે ટોપલું).

મૂળ

'ગાર' ઉપરથી