ગારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગારો

પુંલિંગ

  • 1

    કાદવ; કીચડ.

  • 2

    ચણતરમાં વાપરવા કરેલી તૈયાર માટી.

  • 3

    કેલ.

મૂળ

हिं. गारा