ગાલમશૂરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાલમશૂરિયું

નપુંસક લિંગ

  • 1

    ગાલ તળે રાખવાનું મશરૂનું કે કોઈ પણ નાનું ગોળ ઓશીકું.

મૂળ

+सं. मसूरक=ઓસીકું