ગાલ્લી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાલ્લી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું ગાલ્લું (ભારનું કે વાહનનું).

  • 2

    એક પરિમાણ; ત્રીસ મણનું માપ.

મૂળ

જુઓ ગાડલી