ગાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાળ

પુંલિંગ

  • 1

    ગાળતાં નીકળેલો કચરો.

મૂળ

'ગાળવું' ઉપરથી

સ્ત્રીલિંગ

  • 1

    અપશબ્દ; ભૂંડો કે ખરાબ બોલ.