ગાળણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાળણ

નપુંસક લિંગ

  • 1

    ગાળવું તે.

  • 2

    ગાળતાં નીકળેલું-ગાળેલું પ્રવાહી; 'ફિલ્ટ્રેટ'.

મૂળ

ગાળવું પરથી