ગાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કચરો કાઢી શુદ્ધ કરવું (કૂવો, પાણી ઇ૰).

 • 2

  આંચ દઈ ઓગાળવું (ધાતુ ઇ૰), કે ચોખ્ખું કરવું (ખનિજ તેલ ઇ૰) કે તેમ કરીને (દારૂ ઇ૰) બનાવવું.

 • 3

  શોષવું; ઓછું કરવું.

 • 4

  વિતાવવું; પસાર કરવું.

મૂળ

सं. गालय्., प्रा. गाल