ગાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાળી

સ્ત્રીલિંગ

  • 1

    ગાળ.

  • 2

    [ગાળો પરથી] પર્વતો વચ્ચેનો સાંકડો માર્ગ; ખીણ.

મૂળ

જુઓ ગાલિ