ગાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લાક્ષણિક સુરેલ અવાજ કાઢવો; સંગીતમાં બોલવું (ગીત વગેરે) વખાણ કરવાં.

  • 2

    એકની એક વાત વારંવાર કહેવી.

મૂળ

सं. गै, प्रा. गा