ગાવદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાવદી

વિશેષણ

  • 1

    ગોજું; ગંદું.

  • 2

    અણસમજુ; મૂર્ખ.

  • 3

    જંગલી.

મૂળ

સર૰ म., हिं.