ગાવલડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાવલડી

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ગાય ; ગાવડી (લાલિત્યમાં).

મૂળ

सं. गो, प्रा. गावी; સર૰ फा. गाव; म. गावडी (-ली)