ગાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    +ગાવું; સુરેલ અવાજ કાઢવો; સંગીતમાં બોળવું (ગીત વગેરે).

  • 2

    લાક્ષણિક વખાણ કરવાં.

  • 3

    એકની એક વાત વારંવાર કહેવી.

મૂળ

अप. गाव