ગાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાસ

પુંલિંગ

  • 1

    ઘાણીની આસપાસનો બળદ નીચે વટાયેલો કચરો.

  • 2

    તુવેર, મગ ઇત્યાદિનાં ઝીણાં છોડાં.

મૂળ

'ઘાસવું' ઉપરથી?