ગાંસડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંસડી

સ્ત્રીલિંગ

  • 1

    અનેક વસ્તુ એકઠી બાંધી કરેલો બોજો; પોટલી.

મૂળ

જુઓ ગાંઠડી