ગિદ્દડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિદ્દડ

વિશેષણ

  • 1

    સુસ્ત; ભારે (ઘણું ખાધાથી).

મૂળ

सं. गृद्ध;. प्रा. गिद्ध=લુબ્ધ

ગિદ્દડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિદ્દડ

નપુંસક લિંગ

  • 1

    શિયાળ.