ગિન્નાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિન્નાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (પતંગનું) એક બાજુ નમતું-કતરાતું રહેવું.

  • 2

    લાક્ષણિક રિસાવું.

મૂળ

'ગિન્ની' ઉપરથી