ગિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિની

સ્ત્રીલિંગ

  • 1

    ગીની; સોનાનો એક (બ્રિટિશ) સિક્કો.

મૂળ

इं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પશ્ચિમ આફ્રિકાનો (કિનારાનો) એક દેશ.