ગિયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિયર

નપુંસક લિંગ

  • 1

    વાહનમાં ઍન્જિનની ગતિ અને પૈડાંની ગતિ વચ્ચેના સંબંધને બદલવા માટેનું દાંતાવાળું ચક્ર.

  • 2

    દંતચક્ર વડે કરાતી અમુક યાંત્રિક રચના કે યંત્રનો તે ભાગ, જેથી તેની ગતિ નિયમમાં લઈ શકાય.

મૂળ

इं.