ગુજરાતી

માં ગિરજાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગિરજા1ગિરજા2

ગિરજા1

નપુંસક લિંગ

  • 1

    ખ્રિસ્તી દેવળ; 'ચર્ચ'.

મૂળ

पो. इंग्रिजिया

ગુજરાતી

માં ગિરજાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગિરજા1ગિરજા2

ગિરજા2

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાર્વતી.

મૂળ

सं. गिरिजा