ગિરિરાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિરિરાજ

પુંલિંગ

  • 1

    શ્રેષ્ઠ કે મોટો પર્વત.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હિમાલય.

  • 2

    ગોવર્ધન પર્વત.