ગિરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિરો

અવ્યય

  • 1

    ગીરો; ગીરવી.

મૂળ

फा.

પુંલિંગ

  • 1

    ગીરો; ગીરવી.

  • 2

    ગીરવવું તે; દેવા પેટે આડમાં કાંઈ મૂકવું તે.