ગિલ્ડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિલ્ડર

નપુંસક લિંગ

  • 1

    હૉલેન્ડનો એક જૂનો સોનૈયો-સિક્કો.

  • 2

    એક પારસી અટક.

મૂળ

इं.