ગિલતાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિલતાન

પુંલિંગ

  • 1

    મોભ વગેરેને ત્રિશૂલાકાર ટેકો મૂકવામાં આવે છે તે.

  • 2

    ફડેતાલ જડતાં માંડવીમાં પાટડી ઉપર મુકાતી બીજી બે ચીતરેલી પાટડીઓમાંની પહેલી.